એક અજય નામ નો છોકરો હતો એ કોરોના કાળ દરમ્યાન સોશ્યલ એપ દ્વારા અવનવું વાંચન અને વિવિધ રીતે ઉપયોગી પ્રવુતિઓ કરતો હતો એક દિવસ અજય ની મુલાકાત સોશિયલ મીડિયામાં જ્યોતિ સાથે થઈ જ્યોતિ પણ શિક્ષિત યુવતી હતી બંને એક બીજા ની સાથે વાતો કરવા લાગ્યા અને સાથે સાથે એક બીજાની ખૂબ કાળજી રાખવા લાગ્યા. બન્ને પરિણિત હોવા છતાં એકબીજા ના થઈ ગયા હતા. બન્ને નો વિશ્વાસ એટલો અતૂટ હતો કે એક દિવસ કહે તો બીજું પણ કહે દિવસ, એક રાત કહે તો બીજું પણ રાત કહે. આવી સમજદારી પૂર્વક ખૂબજ સુંદર જિંદગી જીવતાં હતાં. વાતો માને વાતો માં બન