કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 54

(17)
  • 6.1k
  • 3
  • 4.6k

" કૉલેજ કેમ્પસ "ભાગ-54 મનિષ ભાઈને પણ થયું કે આટલી બધી વખત રીંગ વાગી રહી છે મતલબ કોઈ કામનો ફોન હોઈ શકે છે. તેમણે તરત જ ફોન ઉઠાવ્યો અને તેમણે રૂપેશ ભાઈની વાત સાંભળી તો તેમના તો હોંશકોશ જ ઉડી ગયા. તે પોતાની પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા અને પોતાની પત્ની ભાવનાબેનને મારે જરા એક ઈમરજન્સી કામ આવી ગયું છે તો બહાર જવું પડશે તેમ કહીને હોટલ જવા માટે નીકળી ગયા. ભાવના બેન બૂમો પાડતા રહ્યા કે, " ક્યાં જાવ છો તે તો કહીને જાવ.." પરંતુ પત્નીના પ્રશ્નનો જવાબ આપવાનો તેમની પાસે અત્યારે સમય નહોતો તે તો જેટલું બને તેટલું