દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 5

  • 2.1k
  • 1.1k

કહાની અબ તક: ગીતા અને સૂચિ એના પાડોશી પ્રભાત સાથે બહુ જ સારા સંબંધ ધરાવે છે. સૂચિ ને પ્રભાતે કંઇક કહેવું છે પણ વચ્ચે જ એના દોસ્તો એને સોડાનું કહીને વાઇન પીવડાવે છે થોડી વારમાં એને હોશ પણ આવી જાય છે. સૂચિ એને પેલી વાત પૂછે છે તો પ્રભાત ને જે લવ કરે છે પ્રભાત એની તારીફ કરે છે તો સૂચિ પૂછી બેશે છે કે શું તે બંને એમની જેટલા ક્લોઝ છે તો પ્રભાત કહે છે ના પોતે તો સૂચિ સાથે બહુ જ કલોઝ છે! સૂચિ પૂછે છે કે આખરે કેટલા?! હવે આગળ: બસ ટુંકમાં કહું કે તું નહિ તો