પ્રેમ અસ્વીકાર - 14

  • 2.4k
  • 1.3k

ત્યાર બાદ ત્યાં અજય નિધિ ની સામે નીચું જોઈને ઊભો હતો અને સામે નિધિ પણ ગુસ્સા થી જોઈ રહી હતી. અને ત્યારબાદ નિધિ કઈ પણ બોલ્યા વગર તે ત્યાં થી ચાલવા લાગી..અજય એ પ્રશ્ન નો જવાબ માગ્યો પણ તેને કોઈ જવાબ ના આપ્યો. થોડી વાર પછી હર્ષ અજય નાં બાજુ માં ગયો અને બોલવા લાગ્યો કે " શું થયું ભાઈ ? " પ્રપોઝ માર્યો ? અજય બોલ્યો " હા ભાઈ પણ એને કઈ જવાબ નાં આપ્યો અને તે ગુસ્સા થી મારા સામે જોતી હતી" " હમમ એક કામ કર હવે એને હેરાન નાં કરતો કોલેજ માં જઈ ને આગળ જોઈશું