શંખનાદ - 3

(21)
  • 3.5k
  • 2
  • 2k

રૃપરામ ની એ આલીશાન કેબીન માં બંને પાર્ટીઓ ભેગી થઇ હતી ..પેલી ૩ કરોડ ની સાડી માં સૌ કોઈ ને રસ હતો .." તો મી.કમલશ પાટીલ તમારી કેશ તૈયાર છે ? " રૂપરામે કમલેશ પાટીલ ને સંબોધી ને કહ્યું ..કારણ કે રૂપરમે જોયું તો કમલેશપતીલ કે અનિલ કે શ્વેતા ના હાથ માં કેશ હોય એવી કોઈ બેગ ન હતી !! અને ૫ કરોડ જેટલી માતબર રકમ કોઈ ખીસા માં રાખે નહિ ..એટલે રૂપરામે શક ની નજરે પૂછ્યું કમલેશ પાટીલ પણ જમાના નો ખાધેલો બિઝનેસમેન હતો ..એ રૃપરામ ના સવાલને સમજી ગયો .." મી.સુપરમ સિંધી ..હું સમજી શકું છું કે તમે