સંબંધ???

  • 3.5k
  • 1.1k

આજે વાત કરું સંબંધ ની.!!સંબંધ શું છે.???હું કોઈ સમજ્હાવા નથી આવી બસ મારાં પ્રશ્નો ને જવાબ તમારી પાસે થી જાણવા આવી છું., અને મને ખાત્રી છે કે જેઓ સમજદાર હશે તે મારી મદદ જરૂર કરશે .આજકાલ વોટ્સઅપ માં જન્મદિવસ ની શુભકામના આપવી એ શું સંબંધ છે.??? કેટલાક લોકો તો એ પણ નથી કરતા.!!વાત કરું એક ભાઈ ને બહેન ના સંબંધ ની...!!આમ તો ઘણી વાતો જોવા, સંભળવા, સૂત્રો માં મળી જ જશે.!!પર શું ખરેખર એ વાત સાચી છે.???મારાં માટે કહું ના...!!આજકાલ કોઈ સંબંધ માં પ્રેમ રહ્યો જ નથી.. છે તો માત્ર સ્વાર્થ.., સ્વાર્થ... ને સ્વાર્થ જ....!!!હવે તમે કહેશો કે આવું કેમ.?