હું અને મારા અહસાસ - 60

  • 2.6k
  • 758

1. પારકી પંચાત માં ના પડશો,હાથ બાળો હૈયે થી ના બળશો.   યાદ તો આવ્યાં કરે પણ તેથી,રાત  દિવસો નું સૂકું ના હરશો .  સુખ અને દુખ આવે ને જાયે છે.ને મુશ્કેલીઓ થી તો ના ડરશો.  કાતિલો તો ચાર ખૂણે બેઠા,મનથી તો મરતાં પહેલાં ના મરશો. ઉભા થઈ આગળ વધો હિંમત થી,રડવા થી કઈ ના મળે ના રડશો. 2. મૌન તારું કેમ અકળાવી રહ્યું છે,ને સતત આ દિલને તડપાવી રહ્યું છે. માનવી સ્વાર્થી જગતના છે સમજતું,હાથ જોડીને તે સમજાવી રહ્યું છે. ને બધું જાણીને તે ચૂપચાપ બેસે,દિલમાં દીવાઓને પ્રગટાવી રહ્યું છે. હું પણ તેને ક્યાં સુધી પંપાળું  બોલો,ધીમા અવાજે શું