ઓપન મેરેજ - ભાગ-1

(22)
  • 5.7k
  • 3
  • 2.4k

(આ વાર્તા એક સત્ય ઘટના છે. ખાલી પાત્રો ના નામ બદલ્યા છે, બીજું બધું અક્ષરશ એમનું એમ જ છે, એટલે બની શકે કે આ વાર્તા માં સાહિત્યિક શબ્દો ને બદલે રોજ બરોજ માં બોલતા શબ્દો જ મળે, અને કોઈ સાહિત્યિક વાર્તા ને બદલે રોજિંદી લાઈફ માં કોઈ માણસ જોડે વાત કરતા હોવ કે એની વાત સાંભળતા હોવ એવું લાગે. માટે વ્યાકરણ અને જોડણી ની ભૂલો માફ કરજો.) કૈરવી અને પ્રણવ કોલેજ માં એક સાથે ભણતા હતા. કોલેજ ના ફ્રેન્ડસ ગ્રુપ માં મિત્ર હતા, મિત્ર માંથી પ્રેમી થયા અને પછી પતિ પત્ની. બંને ના લવ મેરેજ ખુજ જ સુખી સંપન્ન ચાલતા