મૃગતૃષ્ણા - ભાગ 32

(15)
  • 3.1k
  • 1.3k

( RECAP ) ( દિવ્યા લગ્ન માટે હા કરે છે જેથી પાયલ એને સમજાવે છે પણ દિવ્યા ગુસ્સા માં પાયલ ને જ બોલી ને જતાં રહે છે. તરુણ ધનરાજ ને દિવ્યા ની ઇન્ફોર્મશન ની ફાઈલ આપે છે. પાયલ નું ઓફિસ માં કામ હોઈ છે પણ એ ત્યાં હજાર જ નથી હોતી ) __________________________________ NOW NEXT__________________________________અનંત રૂમ માં હોઈ છે અને એના ફોન પર કોલ આવે છે. અનંત તરત ફોન હાથ માં લઇ કોલ રીસિવ કરે છે. અનંત : હેલ્લો.... " હેલ્લો mr. ઓબરોય આઈ એમ વિજય રાવત , આઈ હેવ કમ હિયર ફોર અવર મિટિંગ , બટ યુ આર નોટ