ક્યારે મળીશું

  • 3.6k
  • 1.2k

જીંદગી માં પ્રેમ કરવો ગુનો નથી પણ પ્રેમ નો ઈઝહાર નાં કરવો એ જરૂર ગુનો કહી સકાય, કારણ કે જ્યારે તમે કોઈ ને પ્રેમ કરો છો તો..તમારો એક તરફી પ્રેમ શરૂ થાય છે...પણ જ્યાં સુધી સામે વાળા વ્યક્તિ ને તમારો પ્રેમ નાં ખબર પડે કે તમે તેને પ્રેમ કરો છો ત્યાં સુધી..પ્રેમ સફળ થતો નથી... એમ તો પ્રેમ નો ઈઝહાર કરી ને પણ પ્રેમ માં હાર મળે છે પણ એ હાર એક તરફી પ્રેમ કરતા સ્વીકાર્ય લાયક જરૂર હોય છે.. એવીજ એક એક તરફી પ્રેમ ની વાત કરવા નાં છીએ... મીત જયારે એના કોલેજ નાં છેલ્લી એક્ઝામ નાં છેલ્લા દિવસે