શંકા નો કિડો

(18)
  • 3.4k
  • 956

આ કહાની છે જીવથી વધુ પ્રેમ કરતા બે પ્રેમી ની આ કહાની સત્ય ઘટના પર આધારિત છે. અજય અને જયોતિ બંને સારા કુટુંબના હતાં બને જણ શિક્ષણ ની પદવી પર હતા.બંને દોસ્તી થી શરૂ થઈ પ્રેમમાં બંધનમાં બધાઈ ગયા એક બીજા ને ખૂબ જ પ્રેમ કરતા હતા સવાર નો સુરજ એકબીજા નો જોતા જ ઉગતો જયોતિ અજય ને દિલો જાન થી ચાહતી હતી એના વિના તો હવે જાને કાઈ જ નથી એના માટે એનું સવૅસ્વ અજય ને જ માની લીધો હતો. એમની પહેલી વાત કોઈ એપ દ્વારા થઈ હતી ત્યારે એ દોસ્ત બની વાત કરતા બંનેના મેરેજ થયેલ હોવા છતાં