ભયાનક ઘર - 7

(14)
  • 4.6k
  • 1
  • 2.9k

આશા : મને નથી લાગતું કે હવે આપડે બહાર નીકળી સકિયે, વર્ષા : કોઈક ને કોલ કરને?આશા : મે સિક્યોરિટી ને કોલ કરી દીધો છે.વર્ષા : તો આવ્યા કેમ નથીઆશા : ખબર નથી, હું દરવાજો ખોલી જોવું? કે બહાર કોણ છે?વર્ષા : નાં નાં , જે અંદર રસોડા વળી ત્યાં થી અંદર આવી જસે તો આપડે બંને મરી જઈશું.( હા હા એ વાત સાચી, પર હવે તો મને નાઈ રેવાય હું બહુ ગભરાઈ ગઈ છું, મારે હવે બહાર જવું છે, )એવામાં એક ભાઈ નો અવાજ આવ્યો, પછી બંને ને ખબર પડી કે બહાર બીજું કોઈ નથી, પણ સિક્યોરિટી જ છે.પછી