તલાશ - 2 ભાગ 57

(34)
  • 3.3k
  • 1
  • 1.4k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  બપોરના લગભગ 1 વાગ્યો હતા. નિનાદ હમણાં જ બહાર એના કોઈ મિત્રને મળવા ગયો હતો. એ બપોરનું જમવાનું બહાર જ પતાવવાનો હતો, અને છેક સાંજે આવવાનો હતો. સુમિતને અને સ્નેહાને કોઈ બિઝનેસ લંચ પર જવાનું હતું. એટલે એ લોકો પણ તૈયાર થઈને અર્ધો કલાક પહેલા નીકળ્યા. અનોપચંદે એની રવિવારની યોગા ટ્રેનિંગ પુરી કરી પછી ફરીથી નાહીને ચા પીધી. અમુક ફોન કર્યા. મોહનલાલ ના ખબર પૂછ્યા. પછી બેલ મારી. એક નોકર દોડતો આવ્યો. "જા નીતા ને કહે મારી સાથે લંચ મને નીચેના હોલમાં ડાયનિંગ ટેબલ જ