કૃષ્ણ.... એક પ્રેમ - 3

  • 2.9k
  • 1.3k

"छुम छुम बजे घुघरिया....!मुख मलकावे कान्हा..!!मेरे घर आये कान्हा मेरे घर आये.!!"રમેશભાઈ ઓઝા.!!એટલે કે ભાઈશ્રી નું મનગમતું અને એમના શ્રી મુખે ગવાયેલું ભજન છે...!!એમાં એટલો બધો પ્રેમ છે ને કૃષ્ણ માટે, એટલો ભાવ કે નજરે તારતો કાન્હો તમને દેખાય જ.!!!એક કોઈક ભક્ત ને મોઢાથી સાંભળેલી વાત છે..!!બનારસ માં એક પાન નો ગલ્લો હતો.ત્યાં રોજ ના કેટલાય ગ્રાહક આવતા.!!એક વાર એક રસખાન નામક મુસ્લિમ ગવૈયા ત્યાં આવ્યા.!!રસખાન જી બનારસ કે વેશ્યા ઓ માટે ગાતા હતા.!!તેમની નજર એ ગલ્લા માં ગઈ જ્યાં નન્હા સરખા કૃષ્ણ નો ફોટો હતો.!!એનું બાલ સ્વરૂપ રસખાન જી ને બહુ જ ગમ્યું પર એક વાત હતી જે ખટક