સેઇટિઝ

  • 3.9k
  • 1.3k

પુસ્તકનું નામ : સેઇટિઝ ભાષા : ગુજરાતી લેખક : સ્પર્શ હાર્દિક પૃષ્ઠ સંખ્યા : ૧૧૫ પ્રકાશક : શોપીઝન કિંમત : ૧૮૪/- ISBN No. : 978-93-92838-67-5   “નિશાનં બી નિશાં બાશદ, મકાનં લા મકાન બાશદ નાહ તીન બાશદ નાહ જાહ બાશદ, કહ મીન અઝ જાન જનાનમ.”   “મારું કોઈ કાયમી રહેણાક હવે રહ્યું નથી અને મારાં પગલાંઓની કોઈ છાપ પણ અસ્તિત્વ ધરાવતી નથી. હું ન તો આ શરીરમાં હાજર છું, ન તો આત્મામાં. હવે હું ખુદ એ વિશાળ પ્રકૃતિ બની ચૂક્યો છું, જે સમગ્રને ધારણ કરે છે.” ૧૩ મી સદીના મહાન કવિ રૂમીની આ પંક્તિઓને કથાનો નાયક સંવાદ તરીકે વાપરે છે,