કલાકાર - 4

(14)
  • 3.3k
  • 1
  • 1.5k

-: કલાકાર -૪ :- સવી ને ભૂલી ને રઘુ મુંબઈ માં પોતાની ધાક અને સિક્કો જમાવવા રાત દિન કામ કરવા લાગ્યો. ક્યારેક દાણચોરી તો ક્યારેક રોબરી પણ તેને કોઈ ગરીબ ને સતાવ્યો ન હતો. મહેનત થી ધીરે ધીરે તેની અંડર વલ્ડ ની દુનિયા માં નાની સફળતા મળવા લાગી.હાજી અલી ની દરગાહ તે નહતો ગયો. અંડર વર્લ્ડ માં એન્ટર તે તેની બુદ્ધિ થી થયો. સેન્ટ્રલ પર એક વાગ્યા ની લોકલ માં છેલ્લા કેટલા સમય થી નશા નો સામાન હેરફેર થઇ રહ્યો હતો,જે ડિલિવર્ડ ધનજી યાદવ ને ત્યાં થતો.ધનજી યાદવ એટલે બિહાર નો તડીપાર. અહીં આવી નેતા અને લોકલ ગુંડાઓની ખાસ સેવા