કેળાના પાનનું મહત્વ

(13)
  • 3.7k
  • 2
  • 1.3k

//કેળાના પાનનું મહત્વ// હિન્દૂ ધર્મ પ્રમાણે કોઈપણ ઘરમાં જ્યારે સત્યનારાયણની કથા હોય ત્યારે કેળાના પાનનો અચૂક ઉપયોગ થાય છે. એ સિવાયગુરુવારની પૂજા હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગે કેળાનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.શુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેમકેળાના પાનનો જ ઉપયોગ થાય છે બીજા કોઈ ફળના ઝાડના પાનનો કેમ નહિ? તો ચાલે આજે અમે તમને જણાવીએ કે કયા કારણસર કેળાનાપાનનો પૂજામાં ઉપયોગ થાય છે.એક માન્યતા પ્રમાણે બૃહસ્પતિ દેવનું વ્રત કરીએ ત્યારે કેળાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેળામાં ભગવાનનો વાસ છે. એવું પણ માનવામાં આવે છે કે આ રીતે સાત ગુરુવારનું વ્રત