CHA CHA CHA the crystel iron - 4

  • 2.3k
  • 1k

ગોર્જીયસ ધેન ગોર્જિયસ જર્નાલિસ્ટ પાર્ટી ચાલી રહી છે.જેમાં મ્યુઝિક તથા શરાબ સર્વત્ર વ્યાપેલા છે.ડીવાયએસપી સુખવિંદર સિંઘ તેમના ટેબલ ફોન નું રીસીવર ઉઠાવે છે અને રુકમા ના કાર્ડમાં જોઈને તેનો નંબર ડાયલ કરી ને થોડી જ વારમાં રીસીવર કાનપર થી હટાવે છે.અને કાનમાં ધાક પડવાને કારણે થોડુંક હસીીી ને રીસીવર ફરી થી કાર્ડ્ન પરથી હટાવે છે.સુખવિંદર સિંઘ ફોન તરત જ ડિસ કનેક્ટ કરે છે અને કાનમાં સહેજ સરખી આંગળી ફેરવતા બોલે છે ચાલો,હવે બે ત્રણ કલાક પછી જ વાત થશે.રીસીવર ફોન પર મુકાતાની સાથે જ રીંગ વાગે છે અને સુખવિન્દર સિંહ કહે છે યસ હલો.રુકમા કહે છે યસ સર ંધીસ ઇસ