દશાવતાર - પ્રકરણ 38

(71)
  • 3.4k
  • 3
  • 1.7k

          “પાર્કિંગ લોટથી આપણે બસમાં સવાર થઈશું.”           “બસ?” વિરાટે નવાઈથી પુછ્યું, “એ શું છે?”           “એક પ્રકારનું વાહન.” નીરદે કહ્યું, “આગગાડી જેમ એમાં પણ લોકો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે.”           “એ આગગાડી જેટલી મોટી હશે?”           “હું એમ સમજાવી નહીં શકું. તું જાતે જ જોઈ લેજે..” તેના પિતાએ હસીને કહ્યું, “આપણે પાર્કિંગ લોટમાં જ જઈ રહ્યા છીએ.”           એ પાર્કિંગ લોટમાં પહોંચ્યા. વિરાટને થયું કે તેના પિતા સાચા છે. બસ ન સમજાવી શકાય