સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-50

(51)
  • 4.5k
  • 5
  • 2.6k

સાવી ગુરુની અઘોરી ગુફામાંથી નીકળીને ઘરે આવી. એણે એનાં અંઘોરીનાં રહેઠાણ નજીક આવી એનાં એપાર્ટમેન્ટની નીચે લોકોનાં ટોળાં હતાં એ સમજી ગઈ કે ગુરુએ લાશ ઘરે પહોંચાડી એની ભીડ છે. ત્યાં ટોળામાં ઉભેલાં પાડોશીઓએ સાવીને જોઇ એની પાસે દોડી આવ્યાં. ‘સાવી તું ક્યાં હતી ? અમને તો એવી ખબર હતી તું અન્વીની સાથે હતી ? અનવીને કોણે મારી ? અનવીએ સુસાઇડ કર્યું ? તું એની સાથે કેમ ના આવી ? તારાં ઘરમાં જઇને જો બધાની હાલત... તું તો બધાં હવનયજ્ઞ કરતી હતી તારી બેનને બચાવી ના શકે ?” સાવી કંઇ બોલવા જવાબ આપવાની હાલતમાં નહોતી ત્યાં કોઇ પાછળથી બોલ્યું “એનાં