ચિનગારી - 1

(12)
  • 5.6k
  • 3.6k

વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને!એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન હતું, શાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે!બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ