તેજસ્વિની: અક્કા મહાદેવી

  • 3.6k
  • 1.3k

તેજસ્વિની: અક્કા મહાદેવી :અનુવાદ:- દીપક રાવલ   કોઈ કોઈની ઉપસ્થિતિ આપણો રસ્તો રોકી લે છે. દેશ-કાળનું બંધન તોડીને સામે આવી જાય છે. એ ભક્ત હોય, કવિ હોય, મર્મ ભેદતી કોઈ પંક્તિ તમારામાં ઉગી હોય, એવું બની જ ન શકે કે તમે રોકાવ નહીં, એને સાંભળો નહીં. લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં ક્યારેક એમને પહેલી વાર વાંચ્યા હતાં અક્કા મહાદેવીને. આને પણ એ રસ્તો ભુલાવી દે છે. આપ એની સાથે બંધાયેલા હો એમ એની પાછળ-પાછળ ચાલ્યા જાઓ છો, અદૃશ્ય જગતના સન્નાટામાં. જાણે હજી એ એના મહાદેવ સાથે વાત કરી રહી છે. કર્ણાટકમાં તમે હો તો એવું બની જ ન શકે કે તેમની