એક મુલાકાત, આખરી મુલાકાત....

  • 2.9k
  • 1
  • 910

અર્બન ગુજરાતી ચલચિત્ર " ઓમ મંગલમ સિંગલમ" જોયા પછી એક મિત્ર પ્રથમ અને ગીત ની સત્ય પ્રેમ કથા નો આ લઘુ પ્રસંગ વાર્તા સ્વરૂપે એક મુલાકાત આખરી મુલાકાત ના શીર્ષક માં પ્રકાશિત કરેલ છે. બને ના પ્રેમ અને પ્રેમ નું અડધું રહી ગયેલું છેલ્લું પાનું અને તેજ આખરી મુલાકાત ની જબરદસ્ત વાર્તા લખેલ છે. આખી વાર્તા વાંચો અને પ્રેમ અને ગીત ના આખરી મુલાકાત નું રહસ્ય જાણો.