પ્રેમ - નફરત - ૫૯

(30)
  • 3.9k
  • 3
  • 2.4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૯ મીતાબેન રચનાને ભૂતકાળમાં ડૂબકી મરાવી રહ્યા હતા ત્યારે મોબાઇલ રણક્યો. રચનાએ પોતાના મોબાઇલમાં જોયું કે આરવનો કૉલ હતો. રચનાએ ઇશારાથી જ મીતાબેનને અટકવા કહ્યું અને બીજા રૂમમાં જઇને આરવ સાથે વાત શરૂ કરી:'હાય! કેમ છે? પહોંચી ગયો?''હા, હું અહીં આવી તો ગયો છું પણ મારું મન ત્યાં જ છે, તારી સાથે! શરીરથી સહીસલામત છું પણ મનથી નિરાશ. તું આવી હોત તો કેટલી મજા આવી ગઇ હોત...' એમ નિરાશાના સૂરમાં બોલ્યા પછી આરવને મીતાબેનની તબિયતનો ખ્યાલ આવી ગયો એટલે સંયમ રાખીને આગળ કહ્યું:'તારા માટે મમ્મીને સાચવવાની ફરજ પણ હતી એટલે હું વધારે દબાણ કરી