ધ સ્કોર્પિયન - પ્રકરણ-65

(64)
  • 4.1k
  • 2
  • 2.2k

દેવમાલિકાનાં શરીર પરથી નાગ દૂર થયાં અને એ હસતી હસતી પાછી આવી રહી હતી અને એનો ચહેરો પાછો ઉદાસ થઇ ગયો. દેવને ફરીથી આશ્ચર્ય થયુ ત્યાં દેવે જોયુ કે રુદ્રરસેલનો ખાસ માણસ સીક્યુરીટી ચીફ ગણપત ગોરખા એમની તરફ આવી રહેલો એ દેવ બધાં પાસે આવીને કહ્યું “તમારાં માટે ચા અને નાસ્તો બધું તૈયાર છે. અહીંથી આગળ ગાઢ જંગલ છે એ તરફ ના જશો તમારી સુરક્ષાની જવાબદારી મારી છે એટલે ખાસ ચેતવવા આવેલો.” દેવમાલિકાએ થોડાં રોષથી કહ્યું “ગોરખાજી અહીં મારો આગવો બગીચો છે અને આ મારાં મહેમાન છે અહીં તમારી સુરક્ષાની ફરજ બજાવવાની જરૂર નથી પ્લીઝ તમે અહીંથી જઇ શકો છો