વારસદાર - 71

(77)
  • 5.4k
  • 5
  • 3.4k

વારસદાર પ્રકરણ 71મૃદુલામાસી સાથે વાતચીત પતાવીને મંથન બેડરૂમમાંથી બહાર આવ્યો. " વાતચીત પતી ગઈ ? હવે પાંચ મિનિટ આરામથી બેસો. હું ફટાફટ ગરમાગરમ ગોટા ઉતારી દઉં. " કહીને કેતા રસોડામાં સરકી ગઈ. દસેક મિનિટમાં કેતા એક પ્લેટમાં ગોટા અને સાથે ચા લેતી આવી. " રસોઈ કરવામાં તારો હાથ ખરેખર સારો છે કેતા. ખરેખર ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે." મંથન બોલ્યો. " વખાણ રહેવા દો. અદિતિ પણ આટલા જ સરસ ગોટા બનાવી શકે છે. હવે બોલો... મમ્મીને તમે કેમ મળવા માગતા હતા એ હું જાણી શકું ? જો તમને વાંધો ના હોય તો ! " કેતા બોલી. " ઓફકોર્સ