પ્રેમના અંકુર - ભાગ 2

  • 2.3k
  • 1.4k

આશા સાથે મોજ મસ્તી કરવામાં સમય વ્યતીત થવા લાગ્યું અંકુશ ને પોતાના પર જ અંકુશ રહ્યો નહી તે જાણે આશાના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. જોતજોતામાં દિવસો પસાર થવા લાગ્યા ત્રીજા વર્ષમાં આશાને તો ઠીકઠાક માર્કસ આવ્યા પણ અંકુશ ફેલ થયો આશા પણ અંકુશથી દૂર દૂર રહેવા લાગી અંકુશ પરિસ્થિત કળી ગયો પોતાનાથી બોવ મોટી ભૂલ થઈ છે પણ હવે પસ્તાવાથી શું થાય.હવે તેને બધું યાદ આવવા લાગ્યું સ્વાતિ અને માં તેની નજર સામે તરવરવા લાગ્યા પોતાનાથી બોવ મોટી ભૂલ થઈ છે તેનો અહેસાસ તેને થયો હવે આશા સાથે પણ બોલવાનુ ઓછું થઈ ગયું. આશા તો આગલા વર્ષમાં જતી રહી