મેજિક સ્ટોન્સ - 31

  • 1.9k
  • 2
  • 754

( તમે આગળનાં ભાગમાં જોયું કે સ્ટોન ધારિયો પણ ગોડ હન્ટર ની ટીમ સામે લડવા માટે ટીમ બનાવે છે. જેમાં નક્કી થાય છે કે વ્હાઇટ અને બ્લેક કમાન્ડર બેન સાથે લડશે, યલો ડ્રેગન મેન સાથે લડશે અને ગ્રીન સાયન્ટિસ્ત એન સાથે લડશે. જેની પણ લડાઈ પૂરી થશે તે વ્યક્તિ બીજાની મદદ કરવા તરત જ પહોંચી જશે એવું નિર્ધારિત કરવામાં આવે છે. ત્યારબાદ બધા પોત પોતાના સ્થાનોએ પહોંચી જાય છે. હવે આગળ.)' ઓહ વિક્ટર તું આખરે આવી જ ગયો એમને ? હું કેટલા દિવસ થી તારી રાહ જોઈ રહ્યો હતો.' સાયન્ટિસ્ત એન શૈતાની હસે છે.' હું પણ એજ રાહ જોતો હતો