મેજિક સ્ટોન્સ - 30

  • 2.1k
  • 1
  • 816

( તમે આગળનાં ભાગમાં જોયું કે આખી સ્ટોન ફેમિલી સારા મોકાની રાહ જોઈ સંતાઈને રહે છે. તે લોકો વિક્ટર પાસે ગોડ હન્ટર ની ગતિવિધિ ની માહિતી લેતા રહે છે. વિક્ટર સાથે ની વાતચીતમાં વ્હાઇટ ને જાણવા મળે છે કે ગોડ હન્ટર એના માણસો ને અલગ અલગ જગ્યાએ મોકલી હુમલો કરાવતો હોય છે. વ્હાઇટ આ તક નો લાભ ઉતવાનું વિચારે છે અને સૌથી સાથે મળી આગળ કંઈ રીતે કામ કરવું એની સ્ટ્રેટેજી બનાવે છે. હવે આગળ) ગોડ હન્ટર કમાન્ડર બેન, સાયન્ટિસ્ત એન અને ડ્રેગન મેન ને પોતાની સેનાઓ સાથે અલગ અલગ ટુકડીમાં વહેચી એણે બતાવેલા લોકેશન કર આક્રમણ કરવા મોકલી આપે