મેજિક સ્ટોન્સ - 29

  • 2k
  • 2
  • 836

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટર થી બચવા બધા સ્ટોન ધારી ઓ જંબોજ માં જઈને સંતાઈ જાય છે. જસ્ટિન ત્યાં રહીને કંટાળી જાય છે એટલે વ્હાઇટ એને જૂની લડાઈઓના કિસ્સા સંભળાવી દિવસ વિતાવે છે. બીજી બાજુ ગોડ હન્ટર ને એક પણ સ્ટોન ધારી વિશે માહિતી ન મળતાં ધરતી ઉપર તબાહી મચાવાનું ચાલુ કરી દે છે. હવે આગળ)વ્હાઇટ અને જસ્ટિન ટેલીપેથી થી વિક્ટર ને કોન્ટેક્ટ કરે છે. વિક્ટર જોડે જોડાણ થાય છે.' કેમ છે વિક્ટર ?' જસ્ટિન પૂછે છે.' હું સારો છું. તમે બધા કેમ છો ?' વિક્ટર પૂછે છે.' એમાં બધા પણ સારા જ છીએ. બસ અહીંયા એકલાં