મેજિક સ્ટોન્સ - 26

  • 2k
  • 834

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા લડાઈમાં સ્ટોન સમુદાય ના હાથે મૃત પામે છે. આ જોય ગોડ હન્ટર ગુસ્સે થઈ છે અને પોતે શિપ લઈને સ્ટોન ફેમિલી ઉપર હુમલો કરે છે. હુમલામાં ગોડ હન્ટર ના હાથે રેડ અને કમાન્ડર બેન નાં હાથે બ્લૂ ખૂબ જખ્મી થાય છે. તે બે ને બચાવીને જસ્ટિન અને વ્હાઇટ તેઓનાં ચિકિત્સાલય માં લઇ જાય છે સેના ને પણ પીછેહટ કરવા કહી દે છે. વ્હાઇટ રેડ અને બ્લૂ ની સારવાર કરી એમને સારા કરવાની કોશિશ કરે છે. હવે આગળ ) વ્હાઇટ મેજિક નો ઉપયોગ કરીને બંને ને સારા કરવાની કોશિશ કરે