મેજિક સ્ટોન્સ - 18

  • 1.7k
  • 1
  • 958

( તમે આગળ જોયું કે વિક્ટર સમયસર આવીને જસ્ટિન નો જીવ બચાવે છે. વિક્ટર જસ્ટિન ને હોસ્પિટલ લઈ જાય છે જ્યાં એને બ્લડ ની જરૂર હોય છે જેની વિક્ટર વ્યવસ્થા કરે છે અને જસ્ટિન બચી જાય છે. ત્યારબાદ વિક્ટર પોતે કંઈ રીતે બચ્યો એ જસ્ટિન ને પૂછે છે. જસ્ટિન તમામ હકીકત વિક્ટર ને જણાવે છે. ત્યારબાદ વ્હાઇટ નો જસ્ટિન ઉપર મેસેજ આવે છે કે જસ્ટિન ને સભામાં બોલાવ્યો છે. હવે આગળ ) જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે. જસ્ટિનને વ્હાઇટ સભામાં લઈ જાય છે. બધા સભ્યો જસ્ટિનના આવતાં પહેલા જ ત્યાં આવી ગોઠવાઈ ગયા હોય છે. જસ્ટિન સભામાં પહોંચતા જ