ભયાનક ઘર - 4

  • 5.3k
  • 3.4k

આશા : પાપા આ લાઈટ તો સવારે પણ ચાલુ થઈ ગઈ હતી, મૈં જોયું અને તમને ફોન કર્યો,કિશન ભાઈ : હા બેટા, દાદા પણ કહેતા હતા કે લાઈટ ચાલુ રહી જાય છે એટલે , આ ભાઈ ને બોલાવી જ લીધા.વાયર મેન : હા સર મૈં કામ પતાવી દીધું છે. થઈ ગઈ કમ્પ્લેટઆશા : ઓકે પાપા હું જાઉં છું નીચે,કિશન ભાઈ : હા બેટાપછી સાંજનો સમય હતો અને સાંજ ના 6 વાગ્યા હતા, ત્યારે ફરી બગીચા માં દાદા દાદી બેઠા હતા અને તેમને જોઉં કે ફરી થી અગાસી ની લાઈટ ચાલુ થઈ ગઈ હતી, તેમને ફરી ફોન કર્યો કિશનભાઇ ને કે....દાદા