તલાશ - 2 ભાગ 55

(30)
  • 4.3k
  • 3
  • 1.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  પ્રિય વાચકો, સૌથી પહેલા તો વચ્ચેથી અચાનક તમારા બધા ની  રસક્ષતિ કરીને 15-20 દિવસ સુધી તલાશ -2 ના નવા હપ્તા અપલોડ ન કરવા બાદલ દરગુજર કરશો. કેટલાક અંગત કારણોસર હું આટલા દિવસો ન લખી શક્યો. પણ તમારો જે અવિરત પ્રેમ મને સતત ફોન વોટ્સએપ અને રૂબરૂ મળીને મળતો રહ્યો એ બદલ ખુબ ખુબ આભાર.  હવે (જોકે માંડ  બે ત્રણ પ્રકરણ બાકી છે.) વાર્તા રેગ્યુલર આવશે. સાથે જ ટીમ  માતૃભારતી નો પણ ખુબ ખુબ આભાર. ક્યારેક ડેડલાઈન ચુકી જાય તો પણ મારી વાર્તા