મેજિક સ્ટોન્સ - 16

  • 1.9k
  • 1
  • 940

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન વિક્ટરની સચ્ચાઈ જાણી જાઈ છે અને એને એની સાથ વાત કરવા માટે એકાંત માં લઈ જાય છે. ત્યાં લેગોલાસ નામનો એલ્ફ એકદમ આવીને વિક્ટર ની છાતીમાં ભાલો ઘોંપી દે છે. જસ્ટિન અને લેગોલાસ વચ્ચે લડાઈ થાય છે. જેમાં જસ્ટિન લેગોલાસને જખ્મી કરી દે છે. લેગોલાસ ત્યાંથી ભાગી જાય છે. બીજી બાજુ ફિયાસ પ્લનેટ પર ગયેલા સિલ્વર ને ગોડ હન્ટરના માણસો મોતને ઘાટ ઉતારે છે. હવે આગળ ) એકાએક વધી રહેલા હુમલાઓના કારણે ફરી આપાતકાલીન સભા બોલાવવામાં આવે છે. બધા સમયે પોતપોતાની સીટ ઉપર આવીને બેસી જાય છે. આ તરફ જખ્મી થયેલો લેગોલાસ જખ્મી