હોસ્ટેલનો બંધ રૂમ - 1

  • 4.9k
  • 2.1k

નમસ્કાર મિત્રો! આ પૃથ્વી પર જેટલી સારી શકિત રહેલી છે.એટલી જ મેલી એટલે કે કાળી(ખરાબ શકિત) પણ રહેલી છે.જેને ભૂત, પ્રેત અજ્ઞાત ભટકતી આત્મા તરીકે ઓળખીએ છીએ.ખરેખર આ બધા ભૂત,પ્રેત માણસને હેરાન કરે છે? આ પ્રશ્નનો જવાબ આ વાર્તામાં મેળવવાની કોશિશ કરીએ. કંઇક આવી જ વાતો ની આ વાર્તા છે. એક કાલ્પનિક વાર્તા છે.કોઈ સ્થળ ,વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. રમીલાબેન આજ સવારથી ખુશ ખુશ છે.બધી આદિત્ય ની ભાવતી રસોઈ જ ઘરમાં બનવાની છે.કેટલા દિવસે મારો દિકરો આવવાનો છે. મહેશભાઈ બોલ્યાં ભાગ્યવાન આજે તો તારી ખુશીનો કોઈ પાર નથી. ખબર છે આજ તારો લાડકો ગગો આવવાનો છે. હા