સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -45

(54)
  • 4.7k
  • 5
  • 2.6k

સોહમ સુનિતાને સખ્તાઈથી ગુસ્સે થઈને બધું પૂછી રહેલો કે સ્ટ્રીટ -69 નાં દરિયા કિનારે જ્યાં કાયમ એકાંત હોય છે ત્યાં બધાં વિધીઓ કરે છે સલામત જગ્યા નથી ત્યાં તું કોને મળવા ગઈ હતી ? મેં મારી નજરે તને ત્યાં જતાં જોઈ છે અને અચાનક ગાયબ થઇ ગઈ. ત્યાં એનાં આઈ બાબા ઘરમાં આવ્યાં. એમણે સોહમને ગુસ્સાથી સુનિતા સાથે વાત કરતો જોયો. આઇએ કહ્યું ‘સોહમ બેટા શું થયું ? સુનિતાએ શું કર્યું ?’ સોહમે કહ્યું “કંઈ નહીં આઈ અમારી વાત છે પણ સુનિતાને જોબ કરવાની જરૂર નથી હું બધો ખર્ચ ઉપાડી લઈશ.”ત્યાં બાબાએ વચ્ચે પડતાં કહ્યું “સોહમ...સુનિતા એની મોર્નીંગ કોલેજ પતાવીને