નવી દુનિયા! - ભાગ 1

  • 4.8k
  • 4
  • 2.1k

હું એક astronomer (અવકાશયાત્રી) છું અને છેલ્લા 13 વર્ષથી ISRO સાથે જોડાયેલો છું. વાત છે ઈ.સ. 2254 ની હવે નું ભારત ખુબ જ પ્રગતી પર છે ટેકનોલોજી નો પણ ખૂબ વિકાસ થયો છે જગત 4થું વિશ્વયુદ્ધ (2236-2242) માંથી ઉભુ થયું છે કેટલાય દેશો ના નામ નકશામાંથી નીકળી ગયા છે. હાલનું ભારત એક હિંદુ રાષ્ટ્ર છે વિસ્તાર પણ વધી ગયો છે પાકિસ્તાન નો બલુચિસ્તાન સિવાય નો ભાગ ભારત માં ભળી ગયો છે. નેપાળ અને ચીન નો પણ મોટા ભાગનો ભાગ ભારતમાં ભળી ગયો છે વિશ્વયુદ્ધ હારવા થી ચીન, ઈંગ્લેન્ડ, જાપાન, કોરિયા, જર્મની, ફ્રાન્સ જેવા દેશો પાઈમલ થઈ ગયા છે. જ્યારે મિત્રરાષ્ટ્રો