સમર્પિત પ્રેમ

  • 2.1k
  • 1
  • 850

અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તારના અશ્વમેઘ એપાર્ટમેંટ ના ફ્લેટ નં. 547/3 ના બેઠક રૂમ માં સોફા પર બેસેલા ડૉ. સમર્થ એ સામે બેસેલી શૈલી ને આત્મવિશ્વાસ પૂર્વક કહ્યું “ હું એક સામાન્ય પરિવારમાંથી છું, તમારા ઘર માં જે વૈભવ છે એ અમારા ઘર માં નથી, પરંતુ મારી ઇન્ટર્નશીપ પૂર્ણ થતાં જ હું સારી ગવર્નમેંટ જોબ લઈ લઇશ અને દુનિયાનો દરેક વૈભવ અને સુખ સાહયબી તને આપીશ, બીજું તો શું કહું ? ખુલ્લી કિતાબ જેવુ મારૂ આ જીવન અને આ હું છું, તારે મારા વિષે જે જાણવું હોય એ મને પૂછી શકે છે.” શૈલી એ જરા શરમાઇ ને એટલું જ કહ્યું, “મારે