સમય ની કરામત

  • 2k
  • 1
  • 692

અમદાવાદ ની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજ ના કેમ્પસ ની બહાર આવેલી આર્ચિસ ગિફ્ટ શોપમાં  સવાર સવારમાં કોઈ પ્રવેશ્યુ. પ્રવેશતા જ એને દુકાનદાર ને કહ્યું “ ભાઈ જરા સારી પેનો હોય તો બતાવો ને ?” દુકાનદારે પણ દિવસ નું પ્રથમ જ ગ્રાહક હોવાથી એની સમક્ષ પેનો નો ખજાનો રજૂ કરી દીધો. એમાંથી એને લાલ કલર ની પિયરી કાર્ડિન ની પેન પસંદ કરી કિંમત ચૂકવી ગિફ્ટ પૅક કરવાનું કહ્યું. દુકાનદાર એ સરસ ગિફ્ટ પૅક કરી સ્ટિકર લગાવી આપ્યું, જેના પર એને લખ્યું “ હેપી બર્થ ડે ટુ નિશા મૅમ ”         ડૉ. નિશા પટેલ, આ એ નામ કે જેને હમણાં જ ઇન્ટર્નશીપ પૂર્ણ