મેજિક સ્ટોન્સ - 12

  • 1.7k
  • 889

બીજાં દિવસે જસ્ટિન કૉલેજ જાય છે. જસ્ટિનની નજર કોલેજમાં સારા ને શોધી રહી હોય છે. એટલામાં જસ્ટિન ની નજર સારા ઉપર પડે છે જે એની બહેનપણી ઓ જોડે ક્લાસ તરફ જઈ રહી હોય છે. જસ્ટિન દોડીને સારાની પાસે જાય છે અને સારા ને રોકે છે.' સારા, કેમ છે ? મેં તને કાલે કેટલા ફોન કર્યા તે મારા ફોનનો જવાબ કેમ નાં આપ્યો ? ' જસ્ટિન સારા ને પૂછે છે. જસ્ટિન ને સારા ને સવાલ પૂછતા એની સાથે રહેલી સહેલીઓ બંને ને એકલા મૂકી જતી રહે છે.' તું તો એવી વાત કરે છે જાણે તું તો મારા બધા ફોન નો જવાબ