મેજિક સ્ટોન્સ - 11

  • 2.4k
  • 1
  • 1k

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન કિલી ને મારી નાખે છે. ગોડ હન્ટર જસ્ટિન ને મરવા માટે હવે કામ વિક્ટર નામના વ્યક્તિને આપે છે. જે પૃથ્વી ઉપર જાય છે અને આકસ્મિક રીતે જસ્ટિન ને મળી જાય છે હવે આગળ )જસ્ટિન અને વિક્ટર બીજે દિવસે સાથે કૉલેજ જાય છે. જસ્ટિન વિક્ટર ને પ્રિન્સિપાલ ની ઓફિસ બતાવી પોતે ક્લાસમાં જતો રહે છે. વિક્ટર પ્રિન્સિપાલ ની ઓફીસ માં જાય છે.' હું આવી શકું છું ?' વિક્ટર અંદર જવાની પરમિશન માંગે છે.' હા, આવી જાઓ ' પ્રિન્સિપાલ મોરિસ કહે છે.' મારે તમારી કોલેજમાં એડમિશન જોઈતું હતું.' વિક્ટર કહે છે.' નિયમિત ક્લાસ તો ક્યારના