( તમે આગળનાં ભાગમાં જોયું કે કિલી નામનો વ્યકિત પ્રોફેસરનું રૂપ ધરીને જસ્ટિન પાસે સ્ટોન હડપવાની આશાએ આવે છે, પણ જસ્ટિન એને પણ પરલોક પહોચાડે છે, આ બધાનો સૂત્રધાર કયો વ્યક્તિ છે જે હજી પણ એક રાઝ છે. હવે આગળ )જસ્ટિન સારા ને પોતાના ઘરે લઈ જાય છે. જસ્ટિન સારા ને બચાવવા માટે ગ્રીન સ્ટોનના એક કણમાંથી એક ટીપુ પ્રવાહી બનાવી સારા હોઠ ઉપર મૂકે છે જે સારાના શરીરમાં ઉતરતા સારા આળસ મરડી ઊભી થાય છે. આ જોઈ જસ્ટિન ના જીવમાં જીવ આવે છે. સારા હોશમાં આવે છે અને જસ્ટિન ને પૂછે છે. ' હું ક્યાં છું ?' સારા કહે