મેજિક સ્ટોન્સ - 8

(13)
  • 2.2k
  • 1.2k

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સારા ને અપહરણ કર્તા પાસેથી છોડાવી લે છે, ક્લાસમાં નવા ફિઝિક્સ પ્રોફેસર આવે છે જે થોડા સમયમાં બધાના પ્રિય બની જાય છે, પ્રોફેસર જસ્ટિનને સુપર પાવર વિશે સવાલ કરે છે, હવે આગળ ).જસ્ટિન પોતાના આશ્ચર્ય ભાવને નિયત્રંણ માં લાવે છે. અને કહે છે ' સર, તમે પણ કેવી વાત કરો છે સુપર પાવર અને મારી પાસે ? લાગે છે તમે માર્વેલ ની ફિલ્મ જોઇને આવ્યા છો.' જસ્ટિન જૂઠી હસી હસતાં કહે છે.' નાં, મારી આંખો ખોટી ન હોઈ શકે. જે દિવસે સારા નું અપહરણ થયું તે દિવસે રાતે મેં તને જ જોયો હતો.