મેજિક સ્ટોન્સ - 6

(13)
  • 1.9k
  • 1
  • 1.1k

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે કે સ્ટોન એની પાસે જ કેમ આવ્યો કોઈ અન્ય પાસે કેમ ન ગયો એના જવાબમાં વ્હાઇટ કહે છે કે એની પાછળ પણ એક કિસ્સો છૂપાયેલો છે, હવે આગળ )એ વાતને શતાબ્દીઓ વીતી ગઈ, પણ આખરે ગ્રીને કરેલી ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ.' વ્હાઇટ જસ્ટિન ને કહે છે.' કંઈ ભવિષ્યવાણી ? અને એના પાછળની કહાની શું છે ?' જસ્ટિન વ્હાઇટને પૂછે છે.' એ પહેલાં તું મારી એક વાત નો જવાબ આપ કે આ સ્ટોન તારી પાસે છે, તું એને લઈને શું વિચારે છે ?' વ્હાઈટ જસ્ટિન ને પૂછે છે.' બસ