મેજિક સ્ટોન્સ - 5

(12)
  • 2.4k
  • 1.3k

( તમે આગળનાં ભાગમાં જોયું કે એક માયાવી વરું થી વ્હાઇટ જસ્ટિન ને બચાવે છે. જસ્ટિન વ્હાઇટ ને સ્ટોન નેં લાગતાં સવાલો પૂછે છે એના જવાબમાં વ્હાઇટ એને એક ગુફામાં લઈ જાય છે જ્યાં એને ' મેજિક સ્ટોન ફેમિલી ' વિશેની તમામ માહિતી આપે છે. જસ્ટિન વ્હાઇટ ને પૂછે છે કે ગ્રીન સ્ટોન એની પાસે કંઈ રીતે આવ્યો ? હવે આગળ.) ' તમારાં બધા પાસે સ્ટોનની શક્તિ હતી, તો પછી તમે લોકો ગ્રીનને કેમ બચાવી ના શક્યા ? એના પાછળનું કોઈ ખાસ કારણ ? કે પછી આ સ્ટોન ની શક્તિ બક્તી બધું ખાલી કહેવાનું છે ?' જસ્ટિન હસતાં હસતાં વ્હાઈટને