મેજિક સ્ટોન્સ - 4

(13)
  • 2.7k
  • 1.4k

( તમે આગળનાં ભાગમાં જોયું કેલવિન, માર્કો અને એના મિત્રો જસ્ટિનને મારવાં માટે એની પાછળ દોડે છે. તેઓ જંગલમાં પહોંચે છે, ત્યાં એક વરું આવી જતા બધા એને જોઈ ભાગી જાય છે. જસ્ટિન ઉપર વરું હુમલો કરવા આગળ વધે એવામાં કોઈ આવીને જસ્ટિન ને બચાવે છે. હવે આગળ ) વરું રૂપ ધારણ કરીને આવેલો વ્યક્તિ પેલા શ્વેત કપડાં વાળા વ્યક્તિને જોઇને ભાગી જાય છે. જસ્ટિન તો થોડી વાર તે વ્યક્તિનું અવલોકન જ કરતો રહી જાય છે. સફેદ વસ્ત્રો, કપડાંની જેમ સફેદ વાળ અને સફેદ દાઢી. લાંબા વાળ અને લાંબી દાઢી. હાથમાં એક છડી હતી જેને જોતા લાગતું હતું કે તે