મેજિક સ્ટોન્સ - 3

(16)
  • 2.6k
  • 1.5k

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ના ક્લાસમેટ એની કાયમ મઝાક બનાવતા હોય છે. જસ્ટિન ગ્રીન સ્ટોનને સામાન્ય પત્થર સમજીને ફેંકી દે છે જે હરી ફરીને એની પાસે આવી જાય છે. એના સપનાંમાં એક વૃદ્ધ આવે છે જે જસ્ટિન ને કહે છે કે ગ્રીન સ્ટોન માં સુપર પાવર છે અને એ સ્ટોન જસ્ટિન ને પોતાની પાસે રાખવો કહે છે કારણ કે ભવિષ્ય માં એની જરૂર પડશે એમ કહે છે. ગ્રીન સ્ટોન ની પાવરની સામાન્ય જલક આગલી રાત્રિએ જસ્ટિન ને જોવા મળે છે, હવે આગળ.) રોજની જેમ નિત્યક્રમ પ્રમાણે જસ્ટિન સવારે કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ જતી વખતે જસ્ટિન