જીવન પ્રેરક વાતો

  • 3.5k
  • 1
  • 1.3k

  જીવન પ્રેરક વાતો - વાર્તા ૧૮ - માંગણી એક ગામમાં એક વૃદ્ધ માજી રહેતા હતા.ભગવાનની  ની વર્ષો થી પૂજા, આરતી નૈવેધ બધું શ્રદ્ધા થી કરતા. ઉત્સવ ના દરેક કાર્યક્રમ માં ભાગ લેતા. આટલા વર્ષો ભક્તિમાં વીત્યા બાદ પણ તેમના અંતકરણ માં સંતોષ ન હતો. તેમને કાઈક ખૂટતું લાગતું હતું. એક વખત માજીએ એક ગીતા પ્રવચન માં સાંભળ્યું, જે મારા વિચાર ઘર ઘર સુધી પહોચાડે છે તે મને વધુ પ્રિય છે. માજીએ જીવન ભર સંસ્કૃતિક પુસ્તકો પણ ગણા વાચ્યા હતા. તેમને એ પણ વિદિત હતું ભગવાન રામે વનવાસ દરમ્યાન માનવના ઉત્થાન નું કાર્ય કર્યું હતું. એટલેજ ક્રષ્ણ ભગવાને ગીતા માં કહ્યું