સ્નેહછાયા

  • 1.7k
  • 2
  • 568

“ સૂર ! બસ 3 દિવસ પછી તો વેલેન્ટાઇન ડે છે, આ શનિવાર રવિવાર ઘરે નહીં જાય તો નહીં ચાલે ?” અવિ લાગણીશીલ બનીને સુરાહી ને આ શનિવાર રવિવાર હોસ્ટેલ માં જ રોકાવવા માટે ફરી આગ્રહ કરી રહ્યો હતો. “ અવિ, ફરી પાછી એ જ વાત ! કહ્યું તો ખરું કે  આ શનિવાર અને રવિવાર મારા કાકાના સૌથી નાના દીકરા નો બાબરી નો પ્રસંગ છે, જો અવિ બસ આ ગઈ ને આ આવી. હવે આટલી પણ ધીરજ નથી.આપણાં વેલેન્ટાઇન ડે માટે મને પણ બહુ જ ઉત્સુકતા છે, બસ જલ્દી જ આવી જઈશ, રેલ્વે સ્ટેશન લેવા માટે આવી જજે બસ, ને